ઓટો લોન (એ.પી.) – શ્રી ભાવનગર નાગરિક સહકારી બેંક લિ.
તમારા સપનાનું વાહન ખરીદવા માટે હવે ફિકર કરવાની જરૂર નથી. શ્રી ભાવનગર નાગરિક સહકારી બેંક લિ. લાવી છે સરળ અને લાભદાયી ઓટો લોન યોજના.
સરળ અને ઝડપી પ્રક્રિયા – ઓછામાં ઓછી પેપરવર્ક.
ઘટતી જતી બાકી રકમ પર વ્યાજ.
સરળ માસિક હપ્તામાં પરત ચુકવણી.
વાહનની કિંમતોના ૮૦% લોન.
વ્યાજ દર: ૧૧.૦૦%
નિયમિત હપ્તા ભરનારને ૬% વ્યાજ રીબેટ ઉપલબ્ધ.
તમારું પોતાનું વાહન આજે જ મેળવો – શ્રેષ્ઠ શરતો સાથે!
વિશેષ માહિતી માટે ઉપરના સરનામે અથવા ફોન પર સંપર્ક કરો.