Gold Loan

ગોલ્ડ લોન – શ્રી ભાવનગર નાગરિક સહકારી બેંક લિ.
(સોનાના આધાર પર તરત ધિરાણ)

ગોલ્ડ લોનના લાભો:
  • સંતાનોના લગ્ન પ્રસંગના ખર્ચ માટે
  • દેવું ચુકવવા માટે
  • આકસ્મિક સારવાર / તાત્કાલિક ખર્ચ માટે
  • કોઈપણ અણધાર્યા ખર્ચોને પહોંચી વળવા
  • સરળ અને ઝડપી પ્રક્રિયા
  • પ્રોસેસિંગ ચાર્જ નથી
  •  દરેક ગામમાં વધુમાં વધુ ધિરાણ
  • હવે ₹4 લાખ સુધીનું ધિરાણ ફક્ત 30 મિનિટમાં ઉપલબ્ધ
  • નાના ધિરાણધારકો માટે માસિક હપ્તાથી મુક્તિ
  •  વ્યાજદર માત્ર 8.50% (માસિક 50 પૈસાથી ઓછી)

અમારી દરેક શાખામાં સોનાના વિરુદ્ધ ધિરાણ ઉપલબ્ધ છે.