કેશ ક્રેડિટ / ઓવરડ્રાફ્ટ લોન – શ્રી ભાવનગર નાગરિક સહકારી બેંક લિ.
લક્ષ્યગ્રાહક:
પ્રોવિઝન સ્ટોર, જીવન જરૃરિયાતની અને અન્ય ચીજવસ્તુઓની દુકાન ધરાવતા દુકાનદારો/વેપારીઓ માટે વિશેષ લોન સુવિધા.
વ્યાજદર: ૮.૫૦% થી ૧૧% સુધી
₹૫ લાખ સુધી લોન માટે ઇન્કમટેક્સ રિટર્નની જરૂર નથી.
સીઝનલ વેપાર અથવા ધંધા માટે ટૂંકી મુદતના ધિરાણની ખાસ સુવિધા.
સરળ અને ઝડપી પ્રક્રિયા – ઓછામાં ઓછું પેપરવર્ક.
આર.ટી.જી.એસ. (RTGS) ની સુવિધા સંપૂર્ણપણે નિઃશુલ્ક.
નામમાત્ર પ્રોસેસિંગ ચાર્જ.
નામમાત્ર પ્રીમિયમથી મોર્ટગેજ પર આપતો વ્યાવસાયિક સલામતી વિમો ઉપલબ્ધ.
તમારા ધંધાને આપો નવું વેગ – કેશ ક્રેડિટ સાથે હવે તમામ જરૂરિયાતો પૂર્ણ થશે સરળતાથી!