શૈક્ષણિક લોન (ઉચ્ચ અભ્યાસ માટે ધિરાણ) – શ્રી ભાવનગર નાગરિક સહકારી બેંક લિ.
વિદ્યાર્થીઓ માટેનું ભવિષ્યનું પથદર્શન!
યુવા પેઢી એ દેશનું ભવિષ્ય છે. હવે આપના સંતાનોના ઉચ્ચ અભ્યાસ માટે લેજો શૈક્ષણિક લોન સરળ શરતોએ.
નામમાત્ર પ્રોસેસિંગ ચાર્જ
સરળ અને ઝડપી પ્રક્રિયા – ઓછું પેપરવર્ક
લોન ચૂકવી અભ્યાસ પૂર્ણ થયા પછી
ઘટતી જતી બાકી રકમ પર વ્યાજ
મોર્ટગેજ મિળતનો વિમો નામમાત્ર પ્રીમિયમથી
વિદ્યાર્થીને વ્યાજમાં ૦.૫% રિયાયત
વ્યાજ અને કિસ્તા નિયમિત ભરનારને ભરેલ વ્યાજના ૬% વ્યાજ રિબેટ (રીફંડ)