હાઉસિંગ લોન એ આવાસની જરૂરિયાતો પૂરી કરવા માટે આપની સહાય માટે ખૂબ જ લાભદાયી યોજના છે. જે હેઠળ તમે તમારું ઘર ખરીદવા, બનાવવાનું સપનું સાકાર કરી શકો છો.
પુરુષો માટે: ૮% (ટકા)
મહિલાઓ માટે: ૮.૩૦% (ટકા)
મહત્તમ લોન: ₹૩૧.૭૦ લાખ સુધી
જમીન, પ્લોટ, ખરીદવા
ઘરો, ફ્લેટ, ટેનામેન્ટ ખરીદવા માટે
નવા ઘરની બાંધકામ માટે લોન ઉપલબ્ધ
નૉમિનલ પ્રિમિયમથી મોર્ટગેજ આપેલ સ્વિકાર મિડલમેન વિના.
લોનની પરત ચુકવણી મહત્તમ ૨૦ વર્ષ સુધી.